₹5 કરોડનો રસ્તો ભ્રષ્ટાચારના ખાડામાં? શાંતીધામ-સાતુન-કમાલપુર રૂટ પર રાધનપુર નાયબ કલેક્ટરને નાગરિકોની આક્રમક રજૂઆત – તાત્કાલિક તપાસની માંગ
રાધનપુર, પાટણ જિલ્લાના સમાચાર:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તાજેતરમાં ₹5 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ શાંતીધામથી સાતુન અને કમાલપુર સુધીનો ડામર તથા સીસી રોડ હમણાં જ પૂરો થયેલો હોવા છતાં તોડવાં લાગ્યો છે, અને તેમાં ચોતરફ ખાડા જોવા મળી રહ્યાં છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રોષપૂર્ણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને…