ધોરાજીમાં ‘સાયકલ યાત્રા’ સામે ‘હેલ્મેટ યાત્રા’: ફિટ ઇન્ડિયા ઝુંબેશ વચ્ચે રસ્તાઓની દયનીય હાલત સામે કોંગ્રેસનો વિરોધ
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે સ્વાસ્થ્ય જાગૃતિ માટે આયોજિત કેન્દ્ર સરકારની ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ – ફાઇટ ઓબેસીટી’ ઝુંબેશ અંતર્ગત એક તરફ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવીયા દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, તો બીજી તરફ, શહેરની રસ્તાઓની દયનીય સ્થિતિ સામે વિરોધ પ્રગટ કરતાં કોંગ્રેસ દ્વારા ‘હેલ્મેટ યાત્રા’ યોજવામાં આવી – જેના…