મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનો ઐતિહાસિક ફાળો : ધારાસભ્ય મોઢવાડિયાનો ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ
મુંબઈ, ભારતનું આર્થિક કેન્દ્ર, જ્યાં દેશ-વિદેશની અઢળક કંપનીઓ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, શેરબજાર અને વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી રોજગારી અને વિકાસનું સર્જન થાય છે. આ મુંબઈ આજે જે રીતે વિશ્વપટ પર ઓળખાય છે, તેના નિર્માણ અને વિકાસ પાછળ અનેક સમુદાયોનું લોહી-પસીને જકડાયેલું છે. ખાસ કરીને ગુજરાતીઓ, કચ્છીઓ અને અન્ય શ્રમિક વર્ગના લોકોનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. તાજેતરમાં વિધાનસભા…