સાતલપુર: રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે પોકાર,તંત્ર પાણી આપવામાં નિષ્ફળ
તંત્રની બેદરકારીના કારણે 700 થી વધારે પરિવારો રણની પીવાના પાણી માટે વલખા…. પાટણ જિલ્લાના સાતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાનો પરિવાર નુ ભરણ પોષણ કરવા માટે રણ ની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દર સાલ પીવાના … Read more