ગુજરાતી બંકિમ બ્રહ્મભટ્ટનું અમેરિકામાં ૪૪૩૯ કરોડનું આર્થિક કૌભાંડ! બ્લેકરોક જેવી વિશ્વવિખ્યાત રોકાણ કંપનીને છેતરનારા ગુજરાતી ઉદ્યોગપતિએ ઉભો કર્યો વૈશ્વિક નાણાકીય ભૂકંપ!
આર્થિક જગતમાં એક ધ્રુજાવી નાખનારી ઘટના સામે આવી છે — ગુજરાતી મૂળના ઉદ્યોગપતિ બંકિમ બ્રહ્મભટ્ટ દ્વારા અમેરિકામાં કરવામાં આવેલ આશરે ૪૪૩૯ કરોડ રૂપિયાનું વિશાળ આર્થિક કૌભાંડ. આ કૌભાંડના ફટકાથી વિશ્વપ્રસિદ્ધ ફાઇનાન્સ કંપની બ્લેકરોક સહિતના અનેક બહુરાષ્ટ્રીય ધિરાણદાતાઓ રાતો રાત ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. અમેરિકાની વોલ સ્ટ્રીટ પર આ કેસની ચર્ચા એવો ધડાકો મચાવી રહી…