ભાદરવા વદ અમાસે કઈ રાશિના જાતકોને મળશે રાહત અને કઈને રાખવી પડશે સાવધાની? રવિવાર, તા. ૨૧ સપ્ટેમ્બરનું વિગતવાર રાશિફળ
ભાદરવા વદ અમાસનો આ દિવસ આધ્યાત્મિક રીતે વિશેષ માનવામાં આવે છે. અમાસના દિવસે ચંદ્રની શક્તિ ક્ષીણ હોય છે, પરંતુ તંત્ર-મંત્ર, પૂજાપાઠ અને પિતૃકર્મ માટે આ દિવસ અત્યંત મહત્વનો ગણાય છે. આજે રવિવાર હોવાથી સૂર્યના પ્રભાવ સાથે આ અમાસનો સંયોગ વ્યક્તિના કાર્યો અને નિર્ણય પર પ્રતિક્રિયા કરે છે. કેટલાક જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે તો…