નવરાત્રિની ઉજવણીને સુરક્ષિત બનાવવા જામનગર પોલીસ સજ્જ
શહેર અને જિલ્લામાં ૨૨ ગરબા મંડળ સંચાલકો સાથે પોલીસ વિભાગની વિશેષ બેઠક – સીસીટીવી, સિક્યુરિટી સર્વિસ, પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર માર્ગદર્શન જામનગર તા. ૧૯ :જામનગર શહેર તથા જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ પ્રસંગે પરંપરાગત તેમજ આધુનિક રૂપે સજ્જ ૨૨ જેટલા પ્રાચીન અને અર્વાચીન ગરબા મંડળો દ્વારા…