નવરાત્રી પૂર્વે સુરક્ષા સજ્જતા : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા જામનગર પોલીસની વિશેષ “ટ્રાફિક ડ્રાઇવ” કામગીરી
ભારતની પરંપરાઓમાં નવરાત્રી ઉત્સવનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતિક છે. દરેક નગર, દરેક ગામમાં રાસ-ગરબા, ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આ ઉત્સવમાં લાખો લોકો ભેગા થાય છે, જ્યાં ભીડ, વાહન વ્યવહાર અને સુરક્ષા જેવા મુદ્દા સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે. જામનગર જીલ્લા પોલીસ તંત્રએ આ વર્ષે…