જામનગર પોલીસનો કમાલ : ગણતરીના કલાકોમાં હત્યાનું રહસ્ય ઉકેલાયું, ચાર આરોપી ઝડપાયા
જામનગર, તા. 20 સપ્ટેમ્બર : જામનગર શહેરમાં બનેલી ગેરેજ સંચાલક યુવાનની હત્યાના ચકચારી કેસમાં શહેર પોલીસ તથા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ કમાલની કામગીરી કરી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડતા પોલીસ તંત્રની ચપળતા અને કાર્યશૈલીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઘટના સંક્ષેપ જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા અને ગેરેજ સંચાલન કરનાર યુવાનની 19…