ગૂગલ મેપ્સ પર ‘દેશી દારૂ અડ્ડા’નું ટેગિંગ : તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર
ચકાસણી પ્રક્રિયા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિનો સરનામો જાહેર કેવી રીતે થયો ? ભારત સહિત વિશ્વભરમાં લોકો પોતાના ઘર, ઓફિસ, દુકાન કે સંસ્થા ગૂગલ મેપ્સ પર લોકેશન ટેગ કરી રાખે છે જેથી કોઈને એ સ્થાન શોધવામાં મુશ્કેલી ન પડે. ગૂગલ મેપ્સની લોકપ્રિયતા એટલી વધી છે કે હવે મોટાભાગના લોકો કોઈ પણ સ્થળ પર જવા પહેલાં એનું લોકેશન…