બોલિવૂડ સંગીત જગતમાં શોકની લાગણી: ગાયક ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ દરમ્યાન દુર્ઘટનાજન્ય અવસાન
ભારતના લોકપ્રિય સંગીત જગતમાં એક મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે જાણીતા ગાયક, સંગીતકાર અને અભિનેતા ઝુબીન ગર્ગના નિધનના સમાચાર આવ્યા. માહિતી મુજબ, તેઓ સિંગાપોરમાં પ્રવાસ દરમિયાન સ્કૂબા ડાઇવિંગ કરવા ગયેલા અને એ સમયે એક દુર્ઘટના સર્જાતા તેમનું અવસાન થયું. આ સમાચાર સાંભળતાં જ સંગીતપ્રેમીઓ, ચાહકો અને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઝુબીન…