અનોખાં દાનવીર દાદી: ૮૨ વર્ષની કેસરબહેન નિસરની મોતી જેવી ચમકતી જીવનગાથા
સમાજમાં એવા ઘણા લોકો હોય છે, જે પોતાનું જીવન માત્ર પોતાનાં સુખ-સગવડમાં જ વીતાવી દે છે. પરંતુ થોડાં વ્યક્તિઓ એવા હોય છે, જે પોતાનાં જીવનના દરેક શ્વાસને સેવા, હકારાત્મકતા અને બીજાના કલ્યાણ માટે સમર્પિત કરી દે છે. મુંબઈમાં પ્રભાદેવી વિસ્તારમાં વસવાટ કરતી ૮૨ વર્ષીય કેસરબહેન નિસર એ જ એક અનોખું ઉદાહરણ છે. કાને ઓછું સંભળાતું…