દેવભૂમિ દ્વારકામાં 190 પ્લોટોની તમામ નોંધ રદ.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદમાં આજે એક મોટી વળાંક આવી છે. શહેરના બીનખેતી વોર્ડ વિસ્તારમાં આવેલ સીટી સર્વે નં. એનએ–82, 84 અને 85 પર આવેલા કુલ 190 પ્લોટોની નોંધ સુપ્રીટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ્સ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી છે. વાંધેદારોએ રજૂ કરેલા પુરાવા, દસ્તાવેજોની અસંગતતા, બોગસ રેકર્ડની શંકા, કસ્ટમ વિભાગમાં 25 કરોડથી…