નવરાત્રીનો નગર નવરંગ: જામનગર પંચેશ્વર ટાવર મોટી ગરબીમાં ફૂલ તિયારીઓ શરૂ
ગુજરાતી સંસ્કૃતિનું સૌથી લોકપ્રિય, રંગીન અને ધૂમધામથી ઉજવાતું તહેવાર એટલે નવરાત્રી. આ નવ દિવસ માતાજીની આરાધના સાથે સંગીત, નૃત્ય, ભક્તિ અને ભવ્યતાનું અનોખું સમન્વય પ્રગટ કરે છે. ગુજરાતના દરેક શહેર, ગામડાં અને નાનાંથી નાનાં મોહલ્લામાં ગરબા-ડાંડીયાની રમઝટ જોવા મળે છે. ખાસ કરીને જામનગર શહેર, જે પોતાની ઐતિહાસિક, ધાર્મિક અને સંસ્કૃતિક ઓળખ માટે પ્રખ્યાત છે, ત્યાં…