ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાના ધાંધિયા સામે જનતાનો બળવો : મોટાગુંદા 66 K.V. સબસ્ટેશનનો ઘેરાવ, ગ્રામજનોની ઉગ્ર રજૂઆત
વીજળી માનવીના દૈનિક જીવનનું અનિવાર્ય અંગ બની ગઈ છે. ખેતી, રોજગારી, વેપાર, અભ્યાસ કે ઘરગથ્થુ કાર્યો—દરેક ક્ષેત્રમાં વિના વીજળી કામ કાજ અશક્ય બની ગયું છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ નિયમિત અને વિશ્વસનીય વીજ પુરવઠો એક મોટો પ્રશ્ન છે. ભાણવડ તાલુકાના મોટા ગુંદા, સાજડીયારી, કંટોલીયા, ગુદલા જેવા ગામોમાં લાંબા સમયથી વીજળીના ધાંધિયા ચાલુ છે….