“મહારાષ્ટ્રનું 7.69 લાખ કરોડનું મહાબજેટ: ખેડૂતોને કરજમાફી, ‘લાડકી બહિણ’ યોજના યથાવત, 2047 સુધી 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રનું લક્ષ્ય”
મહારાષ્ટ્રની રાજકીય અને આર્થિક દિશા નક્કી કરતું વર્ષ 2026-27 માટેનું મહાબજેટ આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. રાજ્યના મુખ્ય પ્રધાન Devendra Fadnavisએ કુલ રૂ. 7,69,467 કરોડનું વિશાળ બજેટ રજૂ કરીને રાજ્યના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. આ બજેટમાં ખેડૂતો, મહિલાઓ, ગ્રામ વિકાસ, કૃષિ આધુનિકીકરણ અને માળખાગત સુવિધાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. બજેટ રજૂ…