જામનગરના સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટ્રા ગ્રુપ ‘જી’ હોકી ટૂર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ
જામનગરના એતિહાસિક અને પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા, સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ટ્રા સૈનિક સ્કૂલ ગ્રુપ ‘જી’ હોકી ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ રંગારંગ કાર્યક્રમો સાથે થયો. ટૂર્નામેન્ટનો અંત હોલો સ્ક્વેર ફોર્મેશન, ઇનામ વિતરણ અને ગાલા ડિનર જેવી યાદગાર ઘડીઓ સાથે થયો. રાષ્ટ્રીય રમત હોકી માટે યુવા શિષ્યોનો…