સુરત ક્રાઈમ બ્રાંચની સફળતા: વરાછાની આંગડીયા પેઢીમાંથી લાખોનો દાગીનાઓ અને હીરાના પાર્સલ લૂંટનાર ગેંગ ઝડપાઈ
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક મોટી સફળતા હાંસલ કરી છે. વરાછા વિસ્તારની જાણીતી આંગડીયા પેઢી “આર. મહેન્દ્રકુમાર એન્ડ કું.”ના કર્મચારીઓ સાથે પોલીસ બની લૂંટ ચલાવનારા અને નજર ચૂકી હીરા-સોના-ચાંદીના પાર્સલ ભરેલ થેલો ચોરી કરનારા આરોપીઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ હાથ ધરવામાં આવ્યો છે. આ સમગ્ર કાવતરું બે અલગ ઘટનાઓમાં યોજાયું હતું, જેમાં આરોપીઓએ એક જ…