રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને અભિનંદન : સેવા, સમર્પણ અને દેશભક્તિના જીવનપ્રવાસને અપાયેલી વિશિષ્ટ કદર
ભારત દેશની લોકશાહી પદ્ધતિમાં ઉપ-રાષ્ટ્રપતિનું સ્થાન અત્યંત મહત્ત્વનું ગણાય છે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમની ભૂમિકા તથા દેશના ઉચ્ચ સ્તરીય નીતિનિર્ણયમાં આપેલુ યોગદાન, લોકશાહીના પાયા મજબૂત કરવામાં મદદરૂપ બને છે. તાજેતરમાં યોજાયેલ ઉપ-રાષ્ટ્રપતિના ચૂંટણીપ્રક્રિયામાં વિજયી બનીને શ્રી સી.પી. રાધાકૃષ્ણન એ આ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ન્યુ દિલ્હી સ્થિત…