૨૦૫૦ સુધીમાં મુંબઈ પર ‘કટ્ટરપંથીઓનું નિયંત્રણ’.
કિરીટ સોમૈયાના દાવાથી રાજ્યની રાજનીતિ ગરમાઈ, TISS રિપોર્ટને લઈને ચર્ચા તેજ મુંબઈ / નવી દિલ્હીભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના તાજેતરના નિવેદને મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સોમૈયાએ દાવો કર્યો છે કે “ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સેઝ (TISS)”ના એક સંશોધન પેપરના આધારે, ૨૦૫૦ સુધીમાં મુંબઈ…