નેશનલ હાઇવે પર ભયાનક અગ્નિકાંડ: હૈદરાબાદથી બેંગલુરુ જતી બસ આગની જ્વાળાઓમાં ઘેરાઈ — ૨૦ મુસાફરોના દાઝી જવાની ઘટના, બારીમાંથી કૂદીને અનેક મુસાફરોએ બચાવ્યો જીવ
આંધ્રપ્રદેશ રાજ્યમાં આજે વહેલી સવારે એક એવો ભયાનક દૃશ્ય સર્જાયો કે જેનાથી સૌના હૃદયમાં દહેશત છવાઈ ગઈ. હૈદરાબાદથી બેંગલુરુ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ નેશનલ હાઇવે નં. 44 પર ભીષણ અકસ્માતનો ભોગ બની. રસ્તા પર ચાલી રહેલી એક મોટરસાયકલ અચાનક બસની સામે આવી જતા અથડામણ થઈ અને ચિંતાજનક રીતે બસના ફ્યુઅલ ટેન્કમાં આગ ભભૂકી ઉઠી. થોડા…