Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • આનંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • જામનગર
    • જુનાગઢ
    • દેવભૂમિ દ્વારકા
    • નવસારી
    • પંચમહાલ
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • “શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૮૯૯ પોઇન્ટ ઉછળી ૮૦ હજાર પાર, નિફ્ટી ૨૪,૭૬૫ પર બંધ; રૂપિયા પણ મજબૂત”
    સબરસ

    “શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૮૯૯ પોઇન્ટ ઉછળી ૮૦ હજાર પાર, નિફ્ટી ૨૪,૭૬૫ પર બંધ; રૂપિયા પણ મજબૂત”

    Bysamay sandesh March 5, 2026

    ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન રોકાણકારોમાં ખરીદીનું જોરદાર વલણ જોવા મળતાં બજારના મુખ્ય સૂચકાંકોએ નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો હતો. બજાર બંધ થતાં સમયે સેન્સેક્સમાં ૮૯૯ પોઇન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તે ૮૦,૦૧૫ અંકે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૨૮૫.૪૦ પોઇન્ટના વધારા સાથે ૨૪,૭૬૫.૯૦ અંકે બંધ થયો હતો. શેરબજારમાં આજની…

    Read More “શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૮૯૯ પોઇન્ટ ઉછળી ૮૦ હજાર પાર, નિફ્ટી ૨૪,૭૬૫ પર બંધ; રૂપિયા પણ મજબૂત”Continue

  • “ખંભાળિયા નગરપાલિકાનું સ્વિમિંગ પૂલ વિવાદમાં: ધૂળેટીના દિવસે કલાકના 100 બદલે રૂ.200 વસૂલ્યાનો આક્ષેપ, નાગરિકોમાં રોષ”.
    દેવભૂમિ દ્વારકા | શહેર

    “ખંભાળિયા નગરપાલિકાનું સ્વિમિંગ પૂલ વિવાદમાં: ધૂળેટીના દિવસે કલાકના 100 બદલે રૂ.200 વસૂલ્યાનો આક્ષેપ, નાગરિકોમાં રોષ”.

    Bysamay sandesh March 5, 2026

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય શહેર ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. હોળી બાદના ધૂળેટીના તહેવારના દિવસે સ્વિમિંગ પૂલમાં પ્રવેશ માટે નક્કી કરેલી ફી કરતા બમણી રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવતા શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં સ્વિમિંગ પૂલમાં કલાકના રૂ.100 ફી લેવામાં આવે છે, પરંતુ ધૂળેટીના…

    Read More “ખંભાળિયા નગરપાલિકાનું સ્વિમિંગ પૂલ વિવાદમાં: ધૂળેટીના દિવસે કલાકના 100 બદલે રૂ.200 વસૂલ્યાનો આક્ષેપ, નાગરિકોમાં રોષ”.Continue

  • “આગામી તહેવારોને લઈ જામનગર જિલ્લામાં કડક સુરક્ષા: ૪ એપ્રિલ સુધી હથિયારબંધી જાહેર, કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ”
    જામનગર | શહેર

    “આગામી તહેવારોને લઈ જામનગર જિલ્લામાં કડક સુરક્ષા: ૪ એપ્રિલ સુધી હથિયારબંધી જાહેર, કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ”

    Bysamay sandesh March 5, 2026

    જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં આવનારા વિવિધ ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ચેટીચાંદ, રમજાન ઈદ, શ્રી રામ નવમી, મહાવીર જન્મ કલ્યાણક તથા ગુડ ફ્રાઈડે જેવા મહત્વના તહેવારો એક પછી એક આવવાના હોવાથી જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ…

    Read More “આગામી તહેવારોને લઈ જામનગર જિલ્લામાં કડક સુરક્ષા: ૪ એપ્રિલ સુધી હથિયારબંધી જાહેર, કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ”Continue

  • “મહિલા શક્તિ અને રાષ્ટ્રભાવનાનો સંગમ: જામનગરમાં ABVP દ્વારા મહિલા દિવસ અને રાણી અબક્કાની ૫૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય જિલ્લા છાત્રા સંમેલન”.
    જામનગર | શહેર

    “મહિલા શક્તિ અને રાષ્ટ્રભાવનાનો સંગમ: જામનગરમાં ABVP દ્વારા મહિલા દિવસ અને રાણી અબક્કાની ૫૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય જિલ્લા છાત્રા સંમેલન”.

    Bysamay sandesh March 5, 2026

    જામનગર શહેરમાં મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એક વિશાળ અને પ્રેરણાદાયક જિલ્લા છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા ઐતિહાસિક વિરાંગના રાણી અબક્કાની ૫૦૦મી જન્મજયંતિના પાવન અવસરને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૩૦૦થી વધુ બહેન…

    Read More “મહિલા શક્તિ અને રાષ્ટ્રભાવનાનો સંગમ: જામનગરમાં ABVP દ્વારા મહિલા દિવસ અને રાણી અબક્કાની ૫૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય જિલ્લા છાત્રા સંમેલન”.Continue

  • મુંબઈમાં ઉનાળાની એન્ટ્રી સાથે જ તાપમાનમાં ઉછાળો: પાંચ ડિગ્રીનો ઝંપલો, આજે પણ યલો એલર્ટ.
    મુંબઈ | શહેર

    મુંબઈમાં ઉનાળાની એન્ટ્રી સાથે જ તાપમાનમાં ઉછાળો: પાંચ ડિગ્રીનો ઝંપલો, આજે પણ યલો એલર્ટ.

    Bysamay sandesh March 5, 2026

    મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં ઉનાળાની સીઝનની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનમાં અચાનક વધારો નોંધાતા મુંબઈગરા તાપથી અકળાઈ ઉઠ્યા છે. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં લગભગ પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના કારણે શહેરમાં ઉકળાટ અને ગરમીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. હવામાન વિભાગે મુંબઈ…

    Read More મુંબઈમાં ઉનાળાની એન્ટ્રી સાથે જ તાપમાનમાં ઉછાળો: પાંચ ડિગ્રીનો ઝંપલો, આજે પણ યલો એલર્ટ.Continue

  • વૈશ્વિક યુદ્ધની અસર હવે જામનગરમાં જોવા મળી
    અન્ય

    વૈશ્વિક યુદ્ધની અસર હવે જામનગરમાં જોવા મળી

    Bysamay sandesh March 5, 2026

    બ્રાસ સિટીમાં ભારે મંદીનો માહોલ, હજારો શ્રમિકોના રોટલા પર જોખમ વિશ્વભરમાં વધતા યુદ્ધના તણાવ અને દરિયાઈ માર્ગોમાં સર્જાયેલી અસુરક્ષિત પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના ઔદ્યોગિક શહેર Jamnagar પર જોવા મળી રહી છે. વિશ્વમાં “બ્રાસ સિટી” તરીકે ઓળખાતા જામનગરના પિત્તળ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે મંદીનો માહોલ છવાઈ ગયો છે.વિદેશમાં ચાલી રહેલા યુદ્ધ અને સમુદ્રી માર્ગોમાં…

    Read More વૈશ્વિક યુદ્ધની અસર હવે જામનગરમાં જોવા મળીContinue

  • મિડલ ઈસ્ટ સંકટની અસર: ભારતમાં સૂકા મેવાના ભાવમાં ભારે ઉછાળો, પિસ્તા-અંજીર-કિસમિસ મોંઘા.
    સબરસ

    મિડલ ઈસ્ટ સંકટની અસર: ભારતમાં સૂકા મેવાના ભાવમાં ભારે ઉછાળો, પિસ્તા-અંજીર-કિસમિસ મોંઘા.

    Bysamay sandesh March 5, 2026

    મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે વૈશ્વિક બજારો સાથે સાથે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે ઉભી થયેલી અથડામણ તથા ગલ્ફ વિસ્તારમાં સર્જાયેલી અસ્થિરતા હવે ભારતના સૂકા મેવાના બજાર પર સીધી અસર કરતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પિસ્તા, અંજીર અને…

    Read More મિડલ ઈસ્ટ સંકટની અસર: ભારતમાં સૂકા મેવાના ભાવમાં ભારે ઉછાળો, પિસ્તા-અંજીર-કિસમિસ મોંઘા.Continue

Page navigation

Previous PagePrevious 1 … 133 134 135 136 137 … 700 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!