અદ્દભુત કલાકારનું અંતિમ પરિચયઃ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન – ચાર દાયકાની અભિનયયાત્રા, હાસ્યથી લઈને હૃદયસ્પર્શી પાત્રો સુધીનું જીવનયજ્ઞ
ભારતના ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં એક સુવર્ણ યુગ સમાપ્ત થયો છે.‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ તરીકે જાણીતા દિગ્ગજ કલાકાર સતીશ શાહ હવે આ દુનિયામાં નથી રહ્યા. 74 વર્ષની વયે તેમનું કિડની સંબંધિત તકલીફોને પગલે નિધન થયું છે. છેલ્લા થોડા મહીનાથી તેઓ કિડની રોગ સામે ઝઝૂમી રહ્યા હતા અને તાજેતરમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. છતાં શરીરે…
 
								 
			 
			 
			 
			 
			