સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કોડની સંયુક્ત ધમાકેદાર કાર્યવાહી : માંડવી નજીક ટોયોટા ફોર્ચ્યુનર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. ૧૩.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે
સુરત જિલ્લામાં પોલીસ તંત્રે ફરી એકવાર તેની કાર્યકુશળતા અને ચેતનતાનો ચમકારો દેખાડ્યો છે. માંડવી પોલીસ સ્ટેશન હદમાં આવેલ બોધાન ગામના કુંભાર ફળીયામાં આવેલ સ્મશાન પાસે સુરત ગ્રામ્યની એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) તથા પેરોલ-ફર્લો સ્કોડની સંયુક્ત ટીમે ધમાકેદાર કાર્યવાહી કરીને ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ….