સંવિધાન માટેનો કલંકિત દિવસ”: પાટણ યુનિવર્સિટીમાં કટોકટીના ઇતિહાસને યાદ કરતો ઉજવણી સમારંભ
પાટણ, તા. 25 જૂન:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં “બંધારણ હત્યા દિવસ”ની યાદરૂપ ઉજવણી ઊજવાઈ હતી, જેમાં 25મી જૂન 1975ના રોજ દેશ પર લાદવામાં આવેલી કટોકટીની ભયાનક યાદોને ફરીથી જીવંત કરવામાં આવી. પાટણના લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દેશના લોકશાહી ઇતિહાસના આ ઘાટને “સંવિધાન…