સાંતલપુરમાં પ્રલય સમાન વરસાદ: તળાવો ઓવરફ્લો થતા અનેક ગામો જળબંબાકાર, તંત્ર એલર્ટ મોડમાં
પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો આ દિવસોમાં કુદરતી આફત સમાન વરસાદના પ્રહારો સહન કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે થી અતિભારે વરસાદને કારણે માત્ર શહેર જ નહીં, પરંતુ તાલુકાના ગામડાંઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરારા અને બકુત્રા તળાવો ઓવરફ્લો થતાં ગામોમાં નદી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. રસ્તાઓ ડૂબી ગયા છે, ઘરોમાં…