ડુંગળી ઉગાડતા ખેડૂતોને રાહત : સહાયના નિર્ણયથી ખેડૂતવિમુખ વાતાવરણમાં સરકારનો હિતલક્ષી સ્પર્શ – ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયાનો પ્રતિસાદ
ગોંડલ, તા. ૨૮ જૂનરાજ્ય સરકારે ડુંગળીના પાકે લાગેલા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સહાય યોજના જાહેર કરી છે, જે હેઠળ એક ક્વિન્ટલ (કિલ્લો) ડુંગળી માટે રૂ. ૨ની સહાય આપવામાં આવશે. આ નિર્ણયથી ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરના ડુંગળી પેદાશકર્તા ખેડૂતોને થતી નાણાકીય તંગી સામે રાહત મળે તેવા આશાવાદી સંકેતો છે. આ નિર્ણય અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ…