દેવભૂમિ દ્વારકામાં બોગસ ડોકટરોનો કાળો ચહેરો ઉઘાડોઃ એક અઠવાડિયામાં આઠ નકલી તબીબો ઝડપાયા, ડીવાયએસપીની ટીમે વધુ એકને પકડ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડોકટરોના કૌભાંડનો કાળો ચહેરો એક પછી એક બહાર આવી રહ્યો છે. સામાન્ય માણસનાં આરોગ્ય અને જીવ સાથે ખીલવાડ કરતા આવા બોગસ તબીબો સામે પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી ખાસ ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશ અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં જ કુલ આઠ નકલી ડોકટરો પોલીસના જાળમાં સપડાયા છે. તાજેતરમાં, ડીવાયએસપીની ટીમે ખંભાળિયા તાલુકાનાં…