ભૂતપૂર્વ CJI ગવઈ પર બુટ ફેંકનાર વકીલ રાકેશ કિશોર પર કોર્ટમાં હુમલો.
કરકરડૂમા કોર્ટમાં ચપ્પલથી માર, વીડિયો વાયરલ; હાઈ પ્રોફાઇલ ઘટનાની ફરી ચર્ચા તેજ નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર—સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ પર બુટ ફેંકવાનો પ્રયાસ કરીને ચર્ચામાં આવેલા વકીલ રાકેશ કિશોર ફરીએક વખત સહેજ નહીં પરંતુ હાઈ-પ્રોફાઇલ હુમલાનો ભોગ બન્યા છે. દિલ્હી સ્થિત કરકરડૂમા કોર્ટમાં એક અજાણ્યા વ્યક્તિએ રાકેશ કિશોર…