મેટલ, પાવર અને ઑઇલ-ગૅસ સેક્ટરની દહાડતી આગેવાની હેઠળ શેરબજારમાં તેજીનો ઝંકાર — રોકાણકારોમાં નવી આશા, રિલાયન્સ અને અદાણી જૂથના શૅરો તેજીનું એન્જિન બન્યા
ભારતીય મૂડીબજાર ફરી એકવાર તેજીના પ્રવાહમાં છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં સ્થિરતા અને ક્રૂડના ભાવમાં નરમાઈ સાથે દેશની અર્થવ્યવસ્થા મજબૂતાઈ તરફ આગળ વધી રહી છે. મંગળવારના વિરામ બાદ બુધવારે ભારતીય શેરબજારમાં ધમાકેદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ૩૬૯ પોઇન્ટની ચઢત સાથે ૮૪,૯૯૭ પર અને નિફ્ટી ૧૧૮ પોઇન્ટ વધીને ૨૬,૦૫૪ના સ્તરે બંધ રહ્યા હતા. આ તેજી પાછળનો…