ITRA જામનગરનો અનોખો પ્રયોગ: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ–2026 નિમિત્તે ‘લાઇવ STEM વર્કશોપ’નો ભવ્ય પ્રારંભ.
૪ દિવસીય વૈજ્ઞાનિક ઉત્સવમાં ૪૦૦ સરકારી વિદ્યાર્થીઓ બનાવશે વૈજ્ઞાનિક રમકડાં, આયુર્વેદ પ્રદર્શન સાથે પરંપરા અને વિજ્ઞાનનો સંગમ જામનગર શહેરે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ–2026ની ઉજવણીને અનોખી દિશા આપતા એક પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનો સાક્ષી બનવાનો અવસર મેળવ્યો છે. Institute of Teaching and Research in Ayurveda (ITRA) દ્વારા ધન્વંતરી મેદાન ખાતે ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ચાર…