નવી પેઢીના નેતા: ગોપાલ ઇટાલિયા – ધૈર્ય, દીર્ઘદ્રષ્ટિ અને દેશસેવાના પ્રતીક
રાજકારણમાં ક્યારેય ક્યારેક એવા ચહેરાઓ આવતાં હોય છે, જેઓ માત્ર નેતા નથી હોતા, પણ વિચારશીલતાના, સાહસના અને નવી દિશાના માર્ગદર્શક બની રહે છે. એવા યુવા નેતાઓમાંથી એક છે ગોપાલ ઇટાલિયા – એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉભરી આવેલા એવું નામ, જેને આજના યુવાનો આશા સાથે જુએ છે. શિસ્ત અને સત્ય માટે ઝઝૂમતો યુવાન ગોપાલ ઇટાલિયાનો જનમ સુરત…