શાપરમાં ગાંજાના ગુનાનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સોહિલ સહિત ત્રણ શખ્સોની ધરપકડ, કરોડોની મિલકત પર બુલડોઝર
સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી પકડાયેલા ગાંજાના ગુનાએ પોલીસ વિભાગને મોટી કામગીરી હાથ ધરવા મજબૂર બનાવ્યો છે. આ કેસમાં શાપરના નામચીન શખ્સ સોહિલનું નામ બહાર આવતા પોલીસે તેની વિરુદ્ધ ઘેરો વાળ્યો. લાંબા સમયથી ફરાર રહેલા સોહિલ અને તેના સાગરીતોને આખરે શાપર પોલીસના જાળમાં આવવું પડ્યું. આ જ નહીં, પરંતુ પોલીસે કડક કાર્યવાહી કરતાં આરોપીઓની ગેરકાયદેસર કમાણીથી…