અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ.
પળોમા અનેક દુકાનો ભસ્મ—દોડતી ફાયર બ્રિગેડ, વેપારીઓમાં હાહાકાર અને કારણ અકબંધ” અમદાવાદશહેરના વિરાટનગર વિસ્તારમાં આજે બપોરે એક કોમ્પ્લેક્સમાં અચાનક લાગી ગયેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી. અગ્નિકાંડ એટલો ઝડપી હતો કે કેટલાક જ મિનિટોમાં ફાયર સ્પ્રેડ થઈ અનેક દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી. ઘણા વેપારીઓ પોતાની દુકાનોમાંથી માલસામાન બહાર કાઢી પણ ન શક્યા…