પાણીમાં તણાયલો વિકાસ! સુરત મહાનગરપાલિકાની બેદરકારીથી પ્રેમાનંદ વિસ્તારમાં મચી તબાહી
સુરત, તા. 23 જૂન: એક તરફ મેઘરાજાની મહેરબાની અને બીજી તરફ સુરત મહાનગરપાલિકા (SMC)ની કામગીરીમાં બેદરકારી! સતત પડતા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં ખાસ કરીને પ્રેમાનંદ વિસ્તાર સહિત ખાટીપુરમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ઘરોમાં ઘુસી ગયા છે, રસ્તાઓ તળાવ જેવી સ્થિતિમાં છે અને લોકો જીવન જરૂરિયાતના સામાન સાથે…