‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’.
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે ગ્રીન કવર વધારવા દિશામાં નોંધાવ્યો પ્રભાવશાળી વિકાસ – વન વિસ્તારમાં 1.04 લાખ હેક્ટરનો વાવેતર વિસ્તાર– MISHTI યોજનામાં દેશમાં અગ્રેસર ગુજરાત, મેન્ગ્રુવ વાવેતર 34,242 હેક્ટર– સામાજિક વનીકરણ હેઠળ વન વિસ્તારની બહાર 10,213 હેક્ટર વાવેતર– આદિવાસી સમુદાયોને 158 લાખ વાંસનું વિતરણ– બન્ની વિસ્તારમાં 52.52 લાખ કિગ્રા ઘાસનો વિનામૂલ્યે પુરવઠો– વન પર્યાવરણ માટે…