અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ગેરરીતિઓનો ભંડાફોડઃ DEOની તપાસમાં બહાર આવ્યો મોટો સ્કૂલ મેનેજમેન્ટ કૌભાંડ, સંચાલન સરકાર કે અન્ય ટ્રસ્ટને સોંપવાની ભલામણ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાંક મહિનાથી શિક્ષણ ક્ષેત્રમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને લઈને અનેક કેસો સામે આવી રહ્યા છે. હવે શહેરની જાણીતી સેવન્થ ડે સ્કૂલને લઈને એક મોટો ખુલાસો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્કૂલ નિયમોના ભંગ સાથે ચલાવવામાં આવી રહી હતી, તેમજ તેના સંચાલનમાં…