સુરતમાં ખાખીનો ખોફ ઓગળ્યો? માથાભારે તત્વોના ડરથી બ્રાહ્મણ પરિવાર હિજરત કરવા મજબૂર, પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો
સુરતગુજરાતના સૌથી ઝડપી વિકસતા અને ‘સેફ સિટી’ તરીકે ઓળખાતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલસાણા વિસ્તારમાં બનેલી એક ઘટના માત્ર એક પરિવાર પર થયેલા હુમલા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્રની કામગીરી, પ્રતિબદ્ધતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. એક સામાન્ય બ્રાહ્મણ યુવક પોતાના હકનો પગાર માંગવા…