કનેસરા ગામમાં રામનગર પ્રાથમિક શાળાની તાળાબંધી: આચાર્યની તાનાશાહીને લઈને ઉગ્ર વિરોધ, વહીવટી તંત્ર દોડતું
સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે આવેલ રામનગર પ્રાથમિક શાળામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ગ્રામજનો અને વાલીઓએ આચાર્યની તાનાશાહી, ગેરવર્તણુક અને વ્યવહાર વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કરતાં શાળાને તાળું મારી દીધું છે. ગામમાં શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થાની અંદરથી ઊભેલા અસંતોષના આગ પકડતા હાલના સ્થિતિમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દોડતું થયું છે. ઘટનાની પૃષ્ઠભૂમિ: શિક્ષણના…