હોયાણા ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ ચલાવતો બોગસ ડોક્ટર પોરબંદર એસ.ઓ.જી.ના જાળમાં! – લોકોના આરોગ્ય સાથે ખેલખલ, દવાઓ અને રોકડ રૂ.૮,૯૦૬નો મુદ્દામાલ જપ્ત
પોરબંદર જિલ્લામાં ફરી એકવાર તબીબી ક્ષેત્રમાં બેદરકારી અને માનવ આરોગ્ય સાથેના ખેલખલનો કિસ્સો બહાર આવ્યો છે. હોয়ાણા ગામે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર તબીબી સારવાર આપતા અને લોકોના જીવન સાથે સીધો ચેડો કરતા એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ પોરબંદર જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ની ટીમે કર્યો છે. પોલીસે આ બોગસ ડોક્ટરને ઝડપી પાડીને તેના કબ્જેથી…