વિસાવદરના કાલસારી ગામે ગૌવચર જમીન માટે લડત: ભૂમાફિયા સામે પગારેલા ઉપવાસ આંદોલનમાં માલધારી યુવાનની તબિયત લથડી
વિસાવદર ખાતે ચાલતા માલધારીઓના ઉપવાસ આંદોલનમાં આજે તીવ્ર વળાંક, ઉપવાસી ભાયાભાઈ મેવાડાની તબિયત લથડી, 108 મારફત સારવાર માટે ખસેડાયા વિસાવદર તાલુકાના કાલસારી ગામે છેલ્લા અનેક વર્ષોથી એક જ માંગ માટે માલધારીઓ ન્યાય માટે રઝળી રહ્યા છે — ગામની આશરે ૩,૦૦૦ વિઘા ગૌચર જમીન પરથી દબાણ દૂર થાય અને માલધારીઓના પશુઓ માટે નિષ્ઠુર બનેલી પરિસ્થિતિમાં રાહત…