અબડાસામાં શિક્ષક ભરતીમાં ગોટાળો: લખન ધુવાના ચેતવનારા શબ્દો – “આ વખતે મોટું થશે”
અબડાસા તાલુકામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. વર્ષોથી સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતું જાય છે. તાજેતરમાં શિક્ષકોની નવી ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો થઈ રહ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ આ મુદ્દે ખુલ્લેઆમ ચેતવણી આપતા જણાવ્યું કે – “અબડાસા તાલુકામાં એક પણ શિક્ષકની જગ્યા ખાલી…