ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં ફોરેસ્ટ સ્ટાફ પર હુમલો: લાકડીઓ વડે હુમલો, મહિલા સ્ટાફ સહિત પાંચને ઇજા, અધિકારીઓ દોડી આવ્યા હોસ્પિટલ
જામનગર નજીક આવેલી કુદરતની શાંત છાયાવાળી જગ્યા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં આજે એક ગંભીર હિંસક બનાવ બન્યો છે, જેમાં ચાર શખ્સોએ લાકડીઓ વડે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા કર્મચારી સહિત પાંચ જેટલાં વન વિભાગના સ્ટાફને ઈજાઓ પહોંચી છે, જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માલધારીઓ અને ફોરેસ્ટ સ્ટાફ…