જામનગરમાં ત્રણ ચોરાઉ મોટરસાઇકલ સાથે એક ઝડપાયો, LCB પોલીસે ₹75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો.
એક આરોપી ફરાર જામનગર: જામનગર જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા તથા અગાઉના અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે ચોરાઉ મોટરસાઇકલના એક મહત્વના કેસમાં સફળતા મેળવી છે. LCB પોલીસે ત્રણ અલગ-અલગ ચોરાઉ મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી…