દિવ્યાંગ બાળકોના શાળાપ્રવેશનો ભવ્યોત્સવ: ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ૩૪ બાળકોને શિક્ષણના સોનેરી માર્ગે પ્રવેશ અપાવ્યો
ગાંધીનગર,“સૌ ભણે, સૌ આગળ વધે”ના પાવન સંકલ્પ સાથે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ભવ્ય અને અર્થપૂર્ણ બની રહી છે. આ ભાવનાપૂર્વકના અભિયાન અંતર્ગત આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે આવેલા સમર્પણ મૂકબંધ શિશુ વિદ્યામંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈને દિવ્યાંગતા ધરાવતા કુલ ૩૪ બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભવિષ્યના આકાશમાં આશાની…