જામનગરમાં સ્વામી મહારાજ ઓવર બ્રિજ પર વીજ પોલ અર્ધતલે નમ્યો : વરસાદી માહોલમાં અકસ્માતની દહેશત, તંત્ર ચુપ
જામનગર, સંવાદદાતા: શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થતો સ્વામી મહારાજ ઓવર બ્રિજ, જ્યાં દરરોજ હજારો લોકો વાહન વાહનોથી જતા આવતા હોય છે, ત્યાં એક વીજ પોલ અર્ધતલમાં નમતી હાલતમાં જોવા મળ્યો છે. ખાસ કરીને વરસાદી માહોલને ધ્યાનમાં લઈએ તો આ પોલ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી…