રાજ્યસ્તરીય સન્માન સમારોહમાં સિપાઈ સમાજના 217 તેજસ્વી વિદ્યાર્થીઓ.
ખેલાડીઓ અને નોકરીયાત યુવાઓનું ભવ્ય સન્માન જામનગર, 23 નવેમ્બર 2025 – સિપાઈ સમાજ ટ્રસ્ટ–ગુજરાત દ્વારા રાજ્ય સ્તરે દર વર્ષે યોજાતા સન્માન સમારોહનો સાતમો ભવ્ય આયોજન આ વર્ષે જામનગરમાં બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે યોજાયો. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સરકારી નોકરી પ્રાપ્ત કરેલા યુવાનો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા ખેલકૂદ અને સાંસ્કૃતિક ક્ષેત્રે રાજ્ય/જિલ્લા…