“કાર્તિકી પૂર્ણિમાએ બાણગંગા તળાવ પર ભક્તિનો મહોત્સવ : સુપરમૂનના તેજમાં ઝગમગતી દેવદિવાળી, ભક્તિ-પ્રકાશ અને સંસ્કૃતિનો અદભુત સંગમ”
કાર્તિક માસની પૂર્ણિમા હિંદુ ધર્મમાં અતિ પવિત્ર ગણાય છે. દીપાવલી બાદ આવતા આ પર્વને “દેવદિવાળી” તરીકે ઓળખવામાં આવે છે — એક એવો પ્રસંગ જ્યારે સ્વર્ગના દેવતાઓ પૃથ્વી પર આવીને પોતે દીવડાં પ્રગટાવી દેવાધિદેવ મહાદેવની પૂજા કરે છે એવી ધારણા છે. આ પવિત્ર તિથિએ દેશભરમાં નદીકિનારાં, તળાવકિનારાં અને ધર્મસ્થળો પર હજારો દીવડાં ઝળહળી ઊઠે છે અને…