માગશર વદ બારસનું દૈનિક રાશિફળ.
🗓️ તા. ૧૬ ડિસેમ્બર, મંગળવાર ✨ કુંભ સહિત બે રાશિના જાતકો માટે સફળતા, પ્રશંસા અને ઉત્સાહનો દિવસ આજે મંગળવાર, તા. ૧૬ ડિસેમ્બર અને હિન્દુ પંચાંગ મુજબ માગશર વદ બારસનો દિવસ છે. ગ્રહ-નક્ષત્રોની આજની સ્થિતિ અનુસાર દિવસ સામાન્ય કરતાં થોડો વિશેષ માનવામાં આવી રહ્યો છે. ચંદ્રની ગતિ અને મંગળના પ્રભાવને કારણે કેટલાક રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સફળતા,…