આદિજાતિ ગૌરવનો અવસર: ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે જામનગરમાં રાજ્યકક્ષાનો વિશાળ કાર્યક્રમ
ભારતના આદિજાતિ ઇતિહાસ, સંસ્કૃતિ અને શૌર્યના તેજસ્વી પ્રતિક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના પાવન અવસરે સમગ્ર દેશમાં યોજાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ વર્ષ’ના ઉપક્રમે જામનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. આ વિશાળ સમારોહનું અધ્યક્ષ સ્થાન રાજ્યકક્ષાની મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ગ્રહણ કર્યું હતું. જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં, પણ આદિજાતિ સમાજની અસ્મિતા,…